Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

પ્રદેશ કોંગ્રેસ આર.ટી.આઇ.સેલના ઉપપ્રમુખ પદે મહેશ બુધવાણીની નિમણુંક

રાજકોટઃ  કોગ્રેસ પ્રત્‍યેની ઘણા સમયથી કામગીરીને ધ્‍યાનમાં લઇ ગુજરાત પ્રદેશ કોગ્રેસના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાની ભલામણથી પ્રદેશ કોગ્રેસના  પ્રમુખ જગદીશ ઠાકોરની સુચનાથી પ્રદેશ કોગ્રેશ આર.ટી.આઇ. સેલના પ્રમુખ જી.એમ.ચોેહાણે રાજકોટ એકમમાંથી ગુજરાત પ્રદેશ આરે.ટી.આઇ.સેલના ઉપપ્રમુખ તરીકે રાજકોટના મહેશ બુધવાણીની નિમણુંક કરવામાં આવી છે. મહેશભાઇ બુધવાણીએ પી.ડી.એમ કોલેજના બોગસ વીલના કોેભાંડને આર.ટી.આઇ.થકી ઉજાગર કરેલ. તેઓની નિમણુંક થતા અભિનંદન વર્ષા થઇ રહી છે.(મો.૭૦૨૩૯ ૩૯૩૯૨)

(4:09 pm IST)