Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

વોરાવાડ વિસ્તારમાં પાઇપલાઇન રીપેરોગમાં તંત્ર ઢીલુ ઢફઃ પાણીની રેલમછેલ

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૩ માં રૈયાનાકા ટાવર વિસ્તારમાં આવેલ વોરાવાડમાં છેલ્લા કેટલાક સમયમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ રીપેરીગનો અભાવ કે તંત્રની ઢીલી નીતિના કારણે છેલ્લા બે દિ'થી પાણીની રેલમછેલ આ વિસ્તારમાં રસ્તાઓ પર જોવા મળી રહી છે. તે વખત તસ્વીર.

(4:23 pm IST)