Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

વધૂ ૮ર સેમ્પલ લેવાયાઃ પ૭ નેગેટીવ રપનું રીઝલ્ટ પેન્ડીંગ : સાંજે આવશે

રાજકોટ આરોગ્ય તંત્રે કોરોના શંકાસ્પદ સંર્દભે આજે વધૂ ૮ર સેમ્પલ લેબમાં મોકલ્યા હતા. તેમાં પ૭નું પરીણામ નેગેટીવ જાહેરઃ રપનું રીઝલ્ટ પેન્ડીંગઃ સાંજે આવશેઃ આ ૮ર સેમ્પલમાં પ૩-રાજકોટ શહેરના તો ર૩-રાજકોટ રૂરલ ક્ષેત્રનાઃ ૬ અન્ય જીલ્લાના હોવાનું જાહેર...

(3:56 pm IST)