Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

રાજકોટમાં પોલીસની સમજાવટ છતાં વતન જવાની જીદ કરીને ટોળા એકઠા થતા છ મજૂરોની ધરપકડ

 

રાજકોટ.:.વતન જવાની જીદ કરી રહેલા પરપ્રાંતીય મજૂરો વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો છે મજૂરોને પોલીસે ઘણી સમજાવટ કર્યા બાદ પણ ટોળા વળી એકઠા થતા 6 મજૂરોની ધરપકડ કરવામાં આવી છે .જો હજુ પણ મજૂરો એકઠા થશે ચાલીને વતન જવા નીકળશે તો ગુન્હો દાખલ કરવામાં આવશે.

(10:53 pm IST)