Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

પત્રકારો પર પોલીસ દમનનો ઉગ્ર વિરોધ બપોર બાદ રાજકોટ કલેકટરને આવેદન

રાજકોટ તા. ૧૩ : જુનાગઢમાં પત્રકારો પર થયેલ પોલીસ દમન અંગે રાજકોટના તમામ મિડીયા સંસ્થાના કર્મચારીઓ દ્વારા રાજકોટ કલેકટરને પોલીસ કર્મચારીઓને ફરજ મોકુફ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવશે બપોરે ૩ વાગ્યે નવી કલેકટર કચેરી ખાતે હાજર રહેવા મીડીયાના તમામ પત્રકારો-ફોટોગ્રાફરોને અપીલ કરાઇ છે.

(3:20 pm IST)