Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સવારે ૧૦ વાગ્યાનો રીપોર્ટઃ સરકારી અને પ્રાયવેટ થઇને રર૬ બેડ ખાલી તંત્રનો દાવો

કેસો ઓછા થવા માંડયા છેઃ ગઇકાલે ઓપીડીમાં રપ૦ કેસ ઘટયાઃ કેન્સરમાં બેડનો વધારો

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટના એડીશનલ કલેકટરશ્રી પરિમલ પંડયાએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે દેશલેવલે અને રાજકોટ લેવલે કેસોમાં ઘટાડો થયો છે, આ રાહતના સમચાર છે. તેમણે જણાવેલ કે દરરોજ રાજકોટ શહેર-જીલ્લાની તમામ સરકારી હોસ્પીટલ થઇને ૯૦૦ થી ૧ હજાર ઓપીડી થતી હતી, તે ગઇકાલે રપ૦ થઇ છે, કેન્સર કોવીડમાં ગઇકાલે માત્ર ર બેડ ખાલી હતા, તે આજે સવારે ૧૦ વાગ્યાના રીપોર્ટ મુજબ ૩૧ બેડ ખાલી છે, ડીસ્ચાર્જની સંખ્યા વધી છે, પોઝીટીવીટી રેઇડ પણ થોડો ઘટાયો છે.

બેડોની સંખ્યા જોઇએ તો....

 

હોસ્પીટલ

કુલ બેડ

વેન્ટીલેટર

હાલ વપરાયેલ બેડ

ખાલી બેડ

પીડીયુ -સીવીલ

૮૮૮

ર૦૭

૭પ૭

પ૧

સમરસ

પ૧૬

--

૪૭ર

૪૪

ગોંડલ આરોગ્ય કેન્દ્ર

૮ર

--

૭પ

કેન્સર-કોવીડ હોસ્પીટલ

૧૯૭

--

૧૬૬

૩૧

જસદણ આરોગ્ય કેન્દ્ર

ર૭

--

ર૪

ધોરાજી  ,,   ,,

૭૦

--

૬૯

ખાનગી હોસ્પીટલ

૧૩૦૩

૩૯પ

૧રપપ

૪૮

કુલ

૩૦૪૪

૬૦૦

ર૮૧૮

રર૬

(4:26 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : રાજ્યના 12થી વધુ આઈએએસ અધિકારીઓ કોરોના સંક્રમિત : સીએમ કાર્યલયમાં પણ કોરોના ઘુસ્યો : યોગી આદિત્યનાથની ઓફિસમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને કોરોના વળગ્યો access_time 1:03 am IST

  • આજે શેરબજાર ગ્રીન ઝોનમાં ર-૧પ કલાકે સેન્સેકસ ૩૮૧ પોઇન્ટ વધીને ૪૮ર૬૪: નીફટી ૧૦૬ પોઇન્ટ વધીને ૧૪૪૧૭ ઉપર છેઃ બેંક-ઓટો સેકટરના શેર્સ અપઃ આઇટીમાં ભારે વેચવાલી access_time 3:38 pm IST

  • ચૈત્રી નોરતાની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી વડાપ્રધાન શ્રી મોદીએ આજથી 9 દિવસના ઉપવાસ શરૂ કર્યા : આ અગાઉ 2014 ની સાલમાં અમેરિકા ગયા હતા ત્યારે પણ નવરાત્રી હોવાથી ઉપવાસ કર્યા હતા : આ વખતે પશ્ચિમ બંગાળની ચૂંટણી વચ્ચે ઉપવાસ ચાલુ : શક્તિના ઉપાસક શ્રી નરેન્દ્રભાઈ છેલ્લા 40 વર્ષથી બંને નવરાત્રી દરમિયાન ઉપવાસ કરે છે access_time 12:43 pm IST