Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સામાકંાઠાના વિસ્તારોમાં ગંદકીના ગંજઃ બે કર્મચારીઓને નોટીસ

રાજકોટઃ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા વન  ડે વન વોર્ડ સાફઇ  ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે પર્યાવરણ ઇજનેર દ્વારા  વોર્ડ નં.૪માં ચેકીંગઃ ગંદકીનાં ગંજ જોવા મળતા એસ.આઇ, એસ.એસ.આઇને બેદરકારી બદલ નોટીસ ફટકારાઇ

(4:37 pm IST)
  • કોલેજના કલાસમાં ઘુસી વિદ્યાર્થીએ લેકચરરને ૩ ગોળી ધરબી દીધી: હરીયાણાના સોનીપતમાં એક વિદ્યાર્થીએ પિપલીની સરકારી કોલેજમાં ઘુસીને સરાજાહેર લેકચરર ઉપર ૩ ગોળીઓ ધરબી દેતા લોહીલોહાણ હાલતમાં મૃત્યુ નિપજેલ છે : આ સ્ટુડન્ટ ભાગી ગયો છે, ભારે ભય ફેલાયો છે access_time 3:39 pm IST

  • કેજરીવાલને લાગ્યો વધુ એક મોટો ઝટકો : તેમના મુખ્ય સલાહકાર વી.કે. જૈનએ આપ્યું રાજીનામું : પારિવારિક અને અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું : તાજેતરમાં દિલ્હી CM ઓફિસમાં AAPના વિધાયકોએ મુખ્ય સચિવ સાથેની મારપીટ બાબતે વી.કે. જૈનની પોલીસે પૂછપરજ કરી હતી અને આ પછીજ તેમણે રાજીનામું ફગાવ્યું હોય, દિલ્હી સચિવાલયમાં ચર્ચાઓનું બજાર ગરમી પકડી રહ્યું છે. access_time 2:53 pm IST

  • 'મેરી સબસે ફેવરીટ માધુરી દીક્ષિત કે સાથ' : બોલીવુડ કલાકાર જેકી શ્રોફે માધુરી દીક્ષિત સાથે તો પોતાનો ફોટો ટ્વિટર ઉપર મુકી આવી નોંધ કરી છે access_time 3:39 pm IST