Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ત્રિરંગા યાત્રા નિહાળી આ 'અલગારી'ના મનમાં કેવો ભાવ જાગ્યો હશે?

રાજકોટઃ 'I SUPPORT CAA'ના બેનરો સાથે સ્કુલ-કોલેજોના વિદ્યાર્થીઓને હજારોની સંખ્યામાં બસો મારફત રેસકોર્ષના સભા સ્થળે એકઠા કરી ર કિલોમીટર લાંબા ત્રિરંગા ધ્વજ સાથે નિકળેલી યાત્રાને નિહાળી દુનિયાદારીથી અજાણ આ 'અલગારી' ખુશખુશાલ થઇ ગયા હતા અને હાથમાં નાનો ત્રિરંગો ધ્વજ લહેરાવવા લાગ્યા હતા. તેમના મનમાં 'ત્રિરંગો' નિહાળી સૌ ભારતીયોના મનમાં જાગતી રાષ્ટ્રપ્રેમની ઉર્મીઓ જાગી હોય કે આ 'ઝંડા'ની આડશમાં છાશવારે યોજાતા રાજકીય તાયફામાં ગમા-અણગમા સાથે 'દેશના ભવિષ્ય' (યુવાધન) ને જોતરાઇયેલું જોઇ કટાક્ષનું અટહાસ્ય ફુટી નિકળ્યું (?) એ તો 'રામ' જ જાણે!!! (ફોટોઃ સંદીપ બગથરીયા)

(4:20 pm IST)