Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

એઆઇઆરઆઇએના ચેરમેન તરીકે રાજેશભાઇ કોઠારી

 રાજકોટ : રાજેશ દીનેશભાઇ કોઠારી- (એમ.ડી.એન. સી.ઇ.ઓ. આશુતોષ રબ્બ પ્રા. લી. રાજકોટ)ની વરણી ગુજરાત ચેપ્ટર ઓફ ઓલ ઇન્ડીયા રબ્બર ઇન્ડસ્ટ્રી એસોસીએશન (AIRIA) ના ચેરમેન તરીકે થયેલ છે. ઓલ ઇન્ડિયા રબ્બર ઇન્ડસ્ટ્રીઝ એ દેશનું રબ્બર તથા ટાયરના ઉદ્યોગ માટેનું દેશનું ટોચનું સંગઠન છે. આશુતોષ રબ્બર પ્રા. લી. ૯૦૦૦ થી વધારે રબ્બર પ્રોડકટસ બનાવતી દેશની નામાંકીત રબ્બર પ્રોડકટસ ઉત્પાદક કંપની છે. (૯.૧૦)

 

(3:59 pm IST)