Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સર્વજ્ઞાતિય પાઠાત્મક લઘુરૂદ્ર

રાજકોટઃ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા મહાશિવરાત્રી નિમીતે સર્વજ્ઞાતિય પાઠાત્મક લઘુરૂદ્રનો કાર્યક્રમ નાગર બોર્ડીગ ખાતે યોજવામાં આવેલ. જેમા ૨૦૦થી વધુ દંપતીએ ભાગ લીધો હતો. પૂજા પૂર્ણ થયા બાદ સભ્યો માટે પ્રસાદની  વ્યવસ્થા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રમુખ જર્નાદનભાઈ આચાર્ય, મહામંત્રી દિપક પંડ્યા તથા સહમંત્રી જીજ્ઞેશ ઉપાધ્યાય હરેશભાઈ જોષી વિ. ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:06 pm IST)