Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ખોડીયારનગરમાં વરલીનો જૂગાર રમતાં અરવિંદ ભાલોડીયા પકડાયો

રાજકોટઃ મવડી રોડ પર ગીતાંજલી સોસાયટી-૬માં રહેતો અરવિંદ કરમશીભાઇ ભાલોડીયા (ઉ.૬૨) ખોડિયારનગર-૧માં ફાઇન ટેઇલર પાસે ઉભો રહી વરલી ફીચરના આંકડા પર જૂગાર રમાડતો હોઇ માલવીયાનગરના ડી. સ્ટાફના કોન્સ. રામભાઇ વાંકે પકડી લઇ રૂ. ૧૪૬૩૦ની રોકડ, બોલપેન, સ્લીપો કબ્જે લીધા હતાં.

(11:48 am IST)