Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

શ્રધ્ધાપુરી સોસાયટીમાં કારના કાચ તોડી જેક, ટાયર, કાર કવર મળી ૫૦ હજારની ચોરી

રાજકોટઃ કોઠારીયા રોડ પર આવેલી શ્રધ્ધાપુરી સોસાયટી-૨માં રહેતાં નિલેષભાઇ ગોવિંદભાઇ સોજીત્રા (ઉ.૩૯)ના ભાઇ રવજીભાઇની માલિકીની મારૂતિ બ્રેઝા કાર નં. જીજે૩કેએચ-૬૮૭૩ ઘર પાસે પાર્ક કરી હોઇ તેના કાચ તોડી કોઇ અંદરથી જેક, સ્પેશ વ્હીલ, ચાર ટાયર, કારનું કવર મળી કુલ ૫૦ હજારની ચીજવસ્તુઓ ચોરી જતાં અને કારમાં નુકસાન કરતાં ભકિતનગર પોલીસમાં જાણ કરતાં હેડકોન્સ. અજયભાઇએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:48 am IST)