Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

૬૯-રાજકોટ વિધાનસભા વિસ્તારના બે ઉમેદવારોને હિસાબો સંદર્ભે નોટીસ ફટકારતા ડે.કલેકટર પ્રજ્ઞેશ જાની

વિધાનસભા ચૂંટણીઃ ૬૯ રાજકોટના બે ઉમેદવારો ગુજરાત જન ચેતના પાર્ટીના મહેશ ભૂત તથા રાષ્ટ્ર મંગલ મીશનના ભરત વિરાણીએ હિસાબો બરોબર રજૂ નહી કરતા આર.ઓ. પ્રજ્ઞેશ જાની દ્વારા ફટકારાતી નોટીસઃ ૧૭મીની મુદતઃ નહીં તો ગેરલાયક ઠેરવવા અંગે અપાતી ચેતવણી... કુલ ૧૦૪માંથી ૧૦૨ ઉમેદવારોના હિસાબો બરોબર

 

(4:18 pm IST)
  • ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST

  • કર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી access_time 11:57 am IST

  • ભરશિયાળે ભરૂચમાં કમોસમી માવઠું : મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાટા : વાતાવરણમાં પ્રસરી ઠંડક access_time 11:41 pm IST