Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

વોર્ડ નં. રનાં શ્રોફ રોડ પર પેવિંગ બ્‍લોકનાં કામનો પ્રારંભ કરાવતાં મનિષ રાડિયા નરેન્‍દ્રસિંહ ઠાકુર

રાજકોટ :  વોર્ડ નં. રના ભાજપના જાગૃત કોર્પોરેટરશ્રીઓ દ્વારા જુદા જુદા વિકાસના લોક ઉપયોગીકાઓ મંજુર કરાવી શરૂ કરવામાં આવેલ છે તેવા જ  એક ભાગ રૂપ વોર્ડ નં. રમાં શ્રોફ રોડ પર આવેલ પ્રયાગ સી. અને ડી. એપાર્ટમેન્‍ટ વિસ્‍તારમાં પેવિંગ બ્‍લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત વોર્ડ નં.રના પ્રભારી અને શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્‍દ્રસિંહ ઠાકૂરના હસ્‍તે કરવામાં આવ્‍યું તે વખતથી તસ્‍વીર. આ પ્રસંગે વોર્ડ નં. રના ભાજપના કોર્પોરેટર તથા પૂર્વ ડે. મેયરશ્રી ડો. દર્શીતાબેન શાહ, વોર્ડ નં. રના ભાજપના કોર્પોરેટર તથા બાંધકામ સમિતિ ચેરમેન મનિષભાઇ રાડીયા, વોર્ડ નં.રના ભાજપના કોર્પોરેટર તથા આરોગ્‍ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં. રના ભાજપના કોર્પોરેટર સોફીયાબેન દલ, વોર્ડ નં. રના પ્રમુખ રાજેન્‍દ્રસિંહ ગોહલ, મહામંત્રી જયસુખભાઇ પરમાર, ગૌતમભાઇ વાળા, રાજનભાઇ સિંધવગુલાબસિંહ જાડેજા, ભરતભાઇ કાઠી, કૌશિકભાઇ અઢીાય, પંકજભાઇ જોષી, પ્રયાગ એપાર્ટમેન્‍ટ ડી.માંથી પ્રતિજ્ઞાબેન ઝાલા, રૂષભભાઇ મણિયાર, શ્રૃતીબેન મણિયાર, બાનુબેન ધકાણ, વિપુલભાઇ સંધવી, મોહિતભાઇ ઝાલા, શ્રેયાબેન સંઘવી, શીવાનીબેન ઝાલા, મનીષભાઇ ભાયા, દિપીકાબેન ભાયા વિગેરે બહોળી સંખ્‍યામાં વિસ્‍તારવાસીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(5:21 pm IST)