Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

હિરાસર એરપોર્ટ અંગે કલેકટરની સ્‍થળ વિઝીટ

રાજકોટ  : હિરાસર એરપોર્ટ-એઇમ્‍સ અંગે કલેકટરશ્રી રેમ્‍યા મોહને અધીકારીઓને સાથે રાખી સ્‍થળ વિઝીટ કરી હતી. એડી કલેકટરશ્રી પરિમલ પંડયા, પી.જી.વી.સી.એલ., આર.એન્‍ડ બી., એરપોર્ટ, ચોટીલા મામલતદાર તથા અન્‍ય અધિકારીઓ પાસેથી વિગતો જાણી કામગીરી ઝડપી બને તે માટે જરૂરી સુચનાઓ આપી હતી. તસ્‍વીરમાં કલેકટર-એડી. કલેકટર વિગતો જાણાવતા નજરે પડે છે.

(12:34 pm IST)