Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

કારતક માસમાં લગ્નો નહિઃ ૧૦ ડીસેમ્બરથી મૂહુર્ત

૧૬ ડીસેમ્બરથી ૧૪ જાન્યુઆરી કમૂહુર્તાઃ પોષ-મહા માસમાં ૨૪ દિવસ લગ્નોત્સવ

રાજકોટ, તા. ૧૨ :. વિક્રમ સંવત ૨૦૭૫ના વર્ષનો મંગલ પ્રારંભ થતા લગ્નોત્સવની મોસમ ઢુકડી આવી છે. આ વર્ષે કારતક મહિનામાં લગ્નના મૂહુર્ત નથી. માગસર માસમાં માત્ર ૩ દિવસ લગ્નના મુહુર્ત છે. ૧૬ ડીસેમ્બરથી ૧૪ જાન્યુઆરી કમૂહુર્તા છે. પોષ અને મહામાસમાં ૨૪ જેટલા શુભ મૂહુર્તો છે તેની યાદી નીચે મુજબ છે.

પોષ માસ

૧૭ જાન્યુઆરી ગુરૂવાર

૧૮ જાન્યુઆરી શુક્રવાર

૧૯ જાન્યુઆરી શનિવાર

૨૨ જાન્યુઆરી મંગળવાર

૨૩ જાન્યુઆરી બુધવાર

૨૪ જાન્યુઆરી ગુરૂવાર

૨૫ જાન્યુઆરી શુક્રવાર

૨૬ જાન્યુઆરી શનિવાર

૨૭ જાન્યુઆરી રવિવાર

૨૮ જાન્યુઆરી સોમવાર

૨૯ જાન્યુઆરી મંગળવાર

૩૧ જાન્યુઆરી ગુરૂવાર

૧ ફેબ્રુઆરી શુક્રવાર

મહા માસ

૮ ફેબ્રુઆરી શુક્રવાર

૯ ફેબ્રુઆરી શનિવાર

૧૦ ફેબ્રુઆરી રવિવાર

(વસંત પંચમી)

૧૫ ફેબ્રુઆરી શુક્રવાર

૧૯ ફેબ્રુઆરી મંગળવાર

૨૧ ફેબ્રુઆરી ગુરૂવાર

૨૨ ફેબ્રુઆરી શુક્રવાર

૨૪ ફેબ્રુઆરી રવિવાર

૨૫ ફેબ્રુઆરી સોમવાર

૨૬ ફેબ્રુઆરી મંગળવાર

૩ માર્ચ રવિવાર

ફાગણ માસ

૮ માર્ચ શુક્રવાર

૯ માર્ચ શનિવાર

૧૦ માર્ચ રવિવાર

૧૩ માર્ચ બુધવાર

(2:16 pm IST)