Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ચાચર ચોકમાં આદ્યશકિતની આરાધના

 રાજકોટ :  ધોળકીયા સ્કુલ્સ પ્રાચીન નવરાત્રી મહોત્સવમાં બીજા દિવસે અતિથિ વિશેષ તરીકે રાજકોટ જીલ્લાના નવનિયુકત એડી. કલેકટર શ્રી પંડ્યા, સહપરીવાર દીપ પ્રાગટ્ય તથા આદ્યશકિતને પુષ્પહાર અર્પણ કરેલ. કૃષ્ણકાંતભાઈ અને જીતુભાઈએ જૈન સમાજના અગ્રણી ઈશ્વરભાઈ દોશી, બ્રહ્મસમાજના અગ્રણી જનાર્દનભાઈ આચાર્ય, નટવરી નૃત્ય માળાના ડીરેકટર હર્ષાબેન ઠક્કર, બ્રહ્માકુમારી પુષ્પાબેન, બ્રહ્માકુમારી સુધાબેન, એનસીસી સેકન્ડ સહબટાલીયન રાજકોટના લેફટનન્ટ કર્નલ રોહિતસંઘનું પધારી સ્વાગત કરેલ. માં આદ્યશકિતની સ્તુતિ વંદના કરી હતી.

(4:53 pm IST)
  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST

  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST

  • જૂનાગઢ-બાટવા નજીકથી 520 પેટી વિદેશી દારુ ઝડપાયો:રુપીયા 20 લાખનો વિદેશી દારુ અને 9 લાખના ટ્રક સાથે 2 શખ્શની ધરપકડ access_time 5:41 pm IST