Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

કહો પૂનમના ચાંદને...ગોપી રાસોત્સવ નિહાળી મહેમાનો આફરીન પોકારી ઉઠયા

રાજકોટઃ સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવમાં બીજા નોરતે પણ જમાવટ થઇ હતી અને બહેનોને ગરબે ઘૂમતી જોઇ મહેમાનો આફરીન પોકારી ઉઠયા હતા. ધમાલભર્યા ઓરર્કેસ્ટ્રા અને સિંગરોના સુરીલા અવાજના સંગાથે ગોપી રાસોત્સવ શહેરની શાન બની ચૂકયો છે.

આ રાસોત્સવ નિહાળવા બીજા નોરતે શ્રી લલીતપ્રસાદ (કમિશનર, સીજીએસટી, રાજકોટ), સીલેશ સિંગ (સિંનિયર સુપ્રીટેન્ડ ઓફ પોલીસ લક્ષદીપ), સુરેન્દ્રકુમાર સિંગ, શ્રી ધનસુખભાઇ ભંડેરી, શ્રી નાથાભાઇ કાલરિયા, શ્રી અશ્વીનભાઇ આદ્રોજા, શ્રી જયેશભાઇ લોટિયા, શ્રી જીતુભાઇ પી. પટેલ, શ્રી ધર્મેશભાઇ કોટેચા, શ્રી ચૌધરી સાહેબ (ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન) અને શ્રી દેવેન્દ્રભાઇ સાતા સહિતના ૪૦ જેટલી વિજેતા બહેનોને ઇનામો અપાયા હતા.

આ રાસોત્સવમાં કાલે શનિવારે શ્રી અશ્વિનભાઇ મોલિયા (ડેપ્યુટી મેયર), શ્રી નંદલાલભાઇ માંડવિયા (બિલ્ડર), શ્રી રાકેશભાઇ દેસાઇ (વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ), શ્રી હિમાંશુભાઇ શેઠિયા (લક્ષ્મીબેન શેઠિયા ચેરી. ટ્રસ્ટ), શ્રી મુકેશભાઇ રાદડિયા (ગણેશ મહોત્સવ, ચંપકનગર), શ્રી કિશનભાઇ શાહ (પેલીકન પોલી ફિલ્મ, મેટોડા), શ્રી નીખીલભાઇ કણસાગરા (ડેકોરા ફર્નિચર), શ્રી ભરતભાઇ માંકડિયા (મીત બિલ્ડર્સ), શ્રી દિનેશભાઇ ફુલેતરા (ઉદ્યોગપતિ), શ્રી એમ. એમ. પટેલ (અગ્રણી બિલ્ડર), શ્રી છગનભાઇ બુસા (ઉદ્યોગપતિ), શ્રી અશોકભાઇ ડાંગર (માજી મેયરશ્રી, રાજકોટ), શ્રી હિતેશભાઇ બગડાઇ (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અગ્રણી), શ્રી હિરેનભાઇ સોઢા (ફોર્ચ્યુન હોટેલ, ચેરમેન), શ્રી નિતિનભાઇ રાયચુરા (આન ઓટો મોટર્સ પ્રા. લિ.), શ્રી ગુણવંતભાઇ બાદાણી (સ્વસ્તિક ફાયનાન્સ કોર્પોરેશન), શ્રી મગનભાઇ ધીંગાણી (અગ્રણી ઉદ્યોગપતિ), શ્રી ગુણવંતભાઇ બાદાણી (સ્વસ્તિક ફાયનાન્સ કોર્પોરેશન), શ્રી મગનભાઇ ધીંગાણી (અગ્રણી ઉદ્યોગપતિ), શ્રી મુલજીભાઇ ભીમાણી (અગ્રણી બિલ્ડર), શ્રી નવિનભાઇ ઠક્કર (ઉપપ્રમુખ, રાજકોટ કેળવણી મંડળ), શ્રી અશ્વિનભાઇ ઘેડિયા (શ્રી રામ પાઇપ્સ), શ્રી રાજુભાઇ ભંડેરી (અગ્રણી ઉદ્યોગપતિ), શ્રી સુરેશભાઇ દોશી (અગ્રણી ઉદ્યોગપતિ), શ્રી કિશોરભાઇ રંગપરિયા (નવરંગ સિરામીક), શ્રી રમણભાઇ વરમોરા (અગ્રણી ઉદ્યોગપતિ), શ્રી શૈલેષભાઇ વૈશનાની (અગ્રણી ઉદ્યોગપતિ), શ્રી રમેશભાઇ કગથરા (અગ્રણી ઉદ્યોગપતિ), શ્રી જીવણભાઇ પટેલ (સન સ્ટાર એન્ટરપ્રાઇઝ પ્રા. લિ.), શ્રી રતીભાઇ ભેંદડિયા (તુલશી ડેવલપર્સ), શ્રી અરૂણભાઇ બાવરિયા (અર્થ હોલીડેઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ), શ્રી મગનભાઇ પટેલ (સિરામિક પ્લસ), શ્રી ચિંતનભાઇ સીતાપરા (ગેલેકસી સ્ટેમ્પિંગ પ્રા. લિ.), શ્રી સંજયભાઇ ભંભલાણી (અગ્રણી બિલ્ડર (એસ્ટ્રોન), શ્રી ઘનશ્યામભાઇ જાકસણિયા (બેકબોન કન્સ્ટ્રકશન કાું.) સહિતના ઉપસ્થિત રહેશે.

આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે રેશ્માબેન સોલંકી, નિલુબેન મહેતા, માયાબેન પટેલ સેવા આપી રહ્યા છે. આ રાસોત્સવમાં વિજેતા બહેનોને ઇનામ આપવા માટે અમોને ઓપ્સન શો-રૂમ (શ્રી શિલાબેન ચાંદરાણી), બાન લેબ્સ કાું. (શ્રી મૌલેશભાઇ પટેલ), ૭૭-ગ્રીન મસાલા-રાધે ગ્રુપ ઓફ એનર્જી (શ્રી શૈલેષભાઇ માકડિયા), એન્જલ પંપ (શ્રી કિરીટભાઇ આદ્રોજા), ચોકોડેન (શ્રી સંદીપભાઇ પંડયા અને શ્રી સુધીરભાઇ પંડયા), એટરેકશન હેરસલુન એન્ડ એકેડમી (શ્રી ભરતભા ગાલોરિયા), વડાલિયા ગ્રુપ-હાઇબોન્ડ સિમેન્ટ (શ્રી રાજનભાઇ વડાલિયા) સહિતના દાતાઓ તરફથી સહયોગ મળી રહ્યો છે.

નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઇ પટેલ, અરવિંદભાઇ દોમડીયા, સ્મીતભાઇ પટેલ, જયસુખભાઇ ડાભી, કૌશિકભાઇ વ્યાસ, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઇ શેઠ, રાજભા ગોહિલ, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઇ શેઠ, ગુણવંતભાઇ પરસાણા, મનસુખભાઇ રૂઘાણી, લક્ષ્મણભાઇ પટેલ વિગેરેની ટીમ કામે લાગી ગઇ છે. આ ઉપરાંત સરગમ લેડીઝ કલબનાં ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, હિનાબેન પારેખ, બીનાબેન વિઠલાણી, હીનાબેન ઠુંમર, મીનાક્ષીબેન જોષી, અમીબેન શાહ, જાગૃતિબેન આસોડિયા, અમીબેન દેસાઇ, રીટાબેન વેકરિયા સહિતના હોદેદારો તેમજ ૧૦૦થી વધુ કમિટિ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:52 pm IST)
  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST

  • બ્રિટન બન્યો દુનિયાનો પ્રથમ દેશ જેણે આત્મહત્યા રોકવા મંત્રીશ્રી નિમણુક કરીઃ દર વર્ષે આશરે ૪૫૦૦ લોકો આત્મહત્યા કરે છેઃ ખુબજ ચિંતાજનક આંકડોઃ વડાપ્રધાન થેરેસા મેનું નિવેદન access_time 11:28 am IST