Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

કલેકટર દ્વારા ર૪ નાયબ મામલતદારોની બદલી-બઢતીનો દોરઃ મતદાર યાદી જગ્યા પુરાઇ

રાજકોટ : રાજકોટ જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ ગઇકાલે સાંજે ર૪ નાયબ મામલતદારોની બદલી-બઢતીનો દોર ચલાવી મતદાર યાદીની જગ્યાએ પુરી દિધી છે, અને મતદાર યાદીની જગ્યા ઉપર ફરજ બજાવતા નાયબ મામલતદારોને બદલી કરી અન્ય જગ્યાએ નિમણુંક આપી છે, અમુક ખાલી જગ્યાઓ પણ પુરી છે.

બદલી-બઢતી આ મુજબ હોવાનું કલેકટર કચેરીના સુત્રોએ ઉમેર્યુ હતું.

કર્મચારીનું નામ

હાલનો હોદ્દો તથા કચેરી

આ હુકમથી બદલીને નિમવા પાત્ર

 

 

કચેરી તથા હોદ્દો

એમ.ડી. મહેતા

નાયબ મામલતદાર (મતદાર યાદી)

નાયબ મામલતદાર (હકકપત્રક)

જી.એચ. ચૌહાણ

નાયબ મામલતદાર (મતદાર યાદી)

નાયબ મામલતદાર (હકકપત્રક)

બી.એફ. ચડારવા

નાયબ મામલતદાર (મતદાર યાદી)

નાયબ મામલતદાર (મ.ભો.યો.)

એમ.બી. મકવાણા

નાયબ મામલતદાર (મતદાર યાદી)

સર્કલ ઓફિસર

 

 

મામલતદાર કચેરી, કોટડાસાંગાણી

એચ.બી. મકવાણા

નાયબ મામલતદાર (મતદાર યાદી)

સર્કલ ઓફિસર

 

 

મામલતદાર કચેરી, લોધીકા

એચ.ડી. દુલેરા

નાયબ મામલતદાર (મતદાર યાદી)

નાયબ મામલતદાર

 

મામલતદાર કચેરી, જસદણ

નાયબ કલેકટરશ્રી, મ.ભો.પો.ની

 

 

કચેરી, રાજકોટ

એ.એમ. મકવાણા

નાયબ મામલતદાર (મતદાર યાદી)

નાયબ મામલતદાર (મ.ભો.યો.)

 

મામલતદાર કચેરી, ગોંડલ

મામલતદાર કચેરી, જસદણ

એસ.બી. મેઘાણી

નાયબ મામલતદાર (મતદાર યાદી)

નાયબ મામલતદાર (મ.ભો.યો.)

 

મામલતદાર કચેરી, ગોંડલ

મામલતદાર કચેરી, જેતપુર

એમ. આઇ. પટેલ

નાયબ મામલતદાર (મતદારયાદી)

સર્કલ ઓફીસર, મામલતદાર કચેરી, ધોરાજી

ડી. એન. લુવા

નાયબ મામલતદાર (મતદારયાદી)

નાયબ મામલતદાર (ઇ-ધરા),

 

 

મામલતદાર કચેરી, ઉપલેટા

એચ. એ. પરમાર

નાયબ મામલતદાર (મતદારયાદી)

નાયબ મામલતદાર (પુરવઠા),

 

 

મામલતદાર કચેરી, જામકંડોરણા

કે. આર. ગઢીયા

નાયબ મામલતદાર (મતદારયાદી)

નાયબ મામલતદાર (મ.ભો.યો.),

 

 

મામલતદાર કચેરી, પડધરી

આર. બી. મઢા

નાયબ મામલતદાર (મતદારયાદી)

નાયબ મામલતદાર (ઇ-ધરા),

 

 

મામલતદાર કચેરી, વિંછીયા

પી. ડી. ચૌહાણ

નાયબ મામલતદાર (મતદારયાદી)

નાયબ મામલતદાર,

 

 

મામલતદાર કચેરી, રાજકોટ શહેર

વા. ડી. સોનપાલ

નાયબ મામલતદાર (મતદારયાદી)

નાયબ મામલતદાર,

 

૬૯-રાજકોટ (પશ્ચિમ)

રાજકોટ શહેર પશ્ચિમ

ડી. સી. ગણાત્રા

નાયબ મામલતદાર (મતદારયાદી)

નાયબ મામલતદાર,

 

૭૧-રાજકોટ ગ્રામ્ય વિ.મ.વિભાગ

જિલ્લા આયોજન કચેરી, રાજકોટ

કે. ડી. પરમાર

નાયબ મામલતદાર (મતદારયાદી)

નાયબ મામલતદાર

 

૭ર-જસદણ

પ્રાંત કચેરી, જસદણ

એમ. આર. જોષી

નાયબ મામલતદાર (મતદારયાદી)

સર્કલ ઓફીસર,

 

૭૩-ગોંડલ

મામલતદાર કચેરી, ગોંડલ

એન. કે. લાખાણી

નાયબ મામલતદાર (મતદારયાદી)

નાયબ મામલતદાર (એ.ટી.વી.ટી.)

 

૭૪-જેતપુર

ના. કા. ઇ. કચેરી જેતપુર

એમ. આર. ડોડીયા

નાયબ મામલતદાર (મતદાર યાદી)

નાયબ મામલતદાર

 

૭પ-ધોરાજી

પ્રાંત કચેરી, ધોરાજી

આર.આઇ. ઉપાધ્યાય

નાયબ મામલતદાર (યુ.એલ.સી.)

નાયબ મામલતદાર

એચ.પી. કોરાટ

સર્કલ ઓફિસર,

નાયબ મામલતદાર (દબાણ-૧),

 

મામલતદાર કચેરી, ગોંડલ

મામલતદાર કચેરી, ગોંડલ

પી.ડી. સુવા

નાયબ મામલતદાર

નાયબ મામલતદાર (મ.ભો.યો.)

 

જસદણ

મામલતદાર કચેરી, ધોરાજી

એન. એમ. પરમાર

નાયબ મામલતદાર (ઇ-ધરા)

નાયબ મામલતદાર

 

 

પ્રાંત કચેરી, ગોંડલ

(3:33 pm IST)