Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

સરકારી ટી.પી.ઓ. પાસે વર્ષોથી પેન્ડીંગ ટી.પી. સ્કીમોની યાદી

રાજકોટ : રાજકોટ, મવડી, કોઠારીયા, વાવડી વિસ્તારની ડ્રાફટ ટી.પી. સ્કીમો જે છેલ્લા ૧૭ વર્ષથી મંજુરીની રાહમાં છે અને સરકારી ટી.પી.ઓ. પાસે પેન્ડીંગ છે તે અંગે મૂલ્યાંકન વિભાગે તૈયાર કરેલી યાદી આ મુજબ છે.

ટી.પી. સ્કીમ    નં.

ડ્રાફટ

ટી.પી.ઓ.શ્રીની

 

ટી.પી. સ્કીમ

નિમણૂંકની તારીખ

 

મંજુર તા.

 

૧૪-રાજકોટ

૭-૬-૨૦૦૧

૬-૮-૨૦૦૧

નગર રચના અધિકારીશ્રી ડી.એમ.પટેલ, નગર રચના એકમ-૪, રાજકોટ.

 

 

૨૬-મવડી

૨૪-૯-૨૦૦૭

૫-૩-૨૦૦૮

નગર રચના અધિકારી એમ.એસ.પઢીયાર, નગર રચના એકમ-૧, રાજકોટ.

 

 

૧૫-રાજકોટ

૯-૯-૨૦૦૪

૪-૧૧-૨૦૦૪

૧૭-રાજકોટ

૧૭-૨-૨૦૦૬

૨૨-૬-૨૦૦૬

૧૮-રાજકોટ

૨૭-૬-૨૦૦૮

૨૦-૧૦-૨૦૦૬

૩૧-રાજકોટ

૧૩-૮-૨૦૧૨

૨૫-૯-૨૦૧૨

નગર રચના અધિકારી બી.એન.ગજેરા, નગર રચના એકમ નં. ૨, રાજકોટ.

 

 

૨૦-નાના મવા

૨૭-૭-૨૦૦૮

૨૦-૧૦-૨૦૦૬

૨૧-મવડી

૧૩-૧૦-૨૦૦૬

૫-૩-૨૦૦૮

નગર રચના અધિકારીશ્રી એમ.એસ.પઢીયાર, નગર રચના એકમ નં. ૫, રાજકોટ.

 

 

૧૩-કોઠારીયા

૫-૭-૨૦૦૫

૨૨-૬-૨૦૦૬

૧૪-વાવડી

૩-૨-૨૦૦૫

૨૫-૫-૨૦૦૫

(3:33 pm IST)