Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

પ્રથમ નોરતે મુખ્યમંત્રી વિજયભાઇ રાજકોટમાં :યુવક મહોત્સવનું ઉદ્ઘાટન

રપ હજારથી વધુ છાત્રોને ટેબ્લેટનું વિતરણ થશે

રાજકોટ, તા. ૧ર : ર૯મી રવિવારે પ્રથમ નોરતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ યોજાશે. આ મહોત્સવનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કરશે.

ર૯મીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે રંગારંગ યુવક મહોત્સવ યોજાશે જેમાં ૩૩ સ્પર્ધામાં ૧ર૦૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે જેનો વિસ્તૃત પરિપત્ર કોલેજોને મોકલવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી યુવક મહોત્સવનું ઉદ્ઘાટન સાથે જુના વિદ્યાર્થીઓ એલીમીનયમ એસો.ની વેબસાઇટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કરશે અને પ્રથમ કોલેજના પ્રથમ વર્ષમાં ં પ્રવેશ મેળનાર છાત્રોને ટેબ્લેટ વિતરણ પણ કરાશે.

(3:42 pm IST)
  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • રાત્રે 10-30 વાગ્યે રાજકોટની ભાગોળે કુવાડવાથી નવાગામ વચ્ચે ધીમીધારે વરસાદ ચાલુ : access_time 11:09 pm IST