Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

પોલીસ અધિકારીઓનું સન્માન કરતા બાવાખાન

રાજકોટ શહેર તાજિયા કમીટીના ઉપ પ્રમુખ અને લીમડાવાડા પીર તાજિયા કમેટી .અને પજેતન સબીલ કમીટી  તરફથી રાજકોટ શહેરના પોલીસ કમીશ્નર ડીસીપીશ્રી અને પોલીસ સ્ટાફનું  સ્વાગત બાબાખાન પઠાણે કયું હતુ ત્યારની તસ્વીર.

(3:34 pm IST)