Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

આત્મન પ્રિ-સ્કુલમાં ગણેશોત્સવ

રાજકોટ :  વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશ ભગવાનના ઉત્સવનું '' આત્મન પ્રિ-સ્કુલ પરિવાર'' દ્વારા આયોજન કરાયું મહોત્સવમાં ગણપતિજીની આરતી, પજા અર્ચના, વૈદિક રીતરસમો મુજબ સેવા પૂજા કરાય. ગણેશોત્સવ નિમીતે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરેલ છે, જેમાં બાળકો તેમજ વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, સમાજના વિધ વિધ ક્ષેત્રોના અગ્રણીઓ પી.ટી. જાડેજા, કાર્યકારી અધ્યક્ષ અ.ગુ.રાજ. યુવા સંઘ રાજભા ઝાલા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આરએમસી, એસ.ડી. ઝાલા, નાયબ ઇજનેર PGVCL, સંજયભાઇ પાદરીયા પોલીસ ઇન્સ્પેકટર, મનસુખભાઇ કાલરીયા, ઉપનેતા અને કોર્પોરેટર, પીયુષભાઇ હિન્ડોચા જીલ્લા નોડલ અધિકારી, શકિતસિંહ પરમાર સહકારી સંઘ , પરસોતમભાઇ પટેલ, શિવરાજસિંહ ઝાલા, પ્રદીપસિંહ જાડેજા પ્રમુખ ગાયત્રી કો.ઓપ. સોસાયટી, પ્રદીપસિંહ સરવૈયા, અગ્રણી બિલ્ડર, શાળા સંચાલક પુષ્પદિપસિંહ જાડેજા, મનદીપ પટેલ મહેમાનો આરતીમાં પધારેલા શાળા દ્વારા અંતિમ દિવસે મહાઆરતી તેમજ છપ્પનભોગનું આયોજન કરેલ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ધવલભાઇ, ઋત્વિરાજસિંહ, આશામેમ, ખુશ્બુમેમ, પ્રિયામેમ, સિમરનમેમ, કિંજલમેમ, અંકિતામેમ એ જહેમત ઉઠાવી હતી, તેમ સંસ્થાની યાદીમાં જણાવેલ છે.

(3:33 pm IST)
  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST

  • સચિવાલય અનેવિધાનસભા માં પ્રવેશ લેવા માટે હેલ્મેટ અને સીટબેલ્ટ ફરજીયાત: ,સચિવાલય અને વિધાનસભાના તમામ ગેટ ઉપર હાથ ધરાશે ચેકીંગ access_time 8:56 pm IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST