Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ભારતીનગર કા રાજા

 રાજકોટઃ અહિંનાભારતીનગર સોસાયટીમાં ભારતીનગર કા રાજા ગણેશ ઉત્સવની ચોથા વર્ષે પણ ઉજવણી કરવામાં આવેલ છે. દરવર્ષે ની જેમ દરરોજ આરતી મહાપ્રસાદ તેમજ પૂજન સતનારાયણ કથા, છપ્પન ભોગ ધરવામાં આવેલ હતો ગાંધીગ્રામ લતાવાસીઓ દ્વારા ૧૦૧ વાનગીઓ રાખવામાં આવેલ હતી, રાત્રે સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો ગણેશ વિશર્જન ધામધૂમથી કરવામાં આવેલ. ગણેશ ઉત્સવ ને જય જોશી, રોહિત મૂલીયાણા,અલ્પેશ મૂલીયાણા, રવિ મૂલીયાણા, ચેતન ચૌહાણ ,રિકેશ પ્રજાપતિ, પિન્ટુ ચૌહાણ , મોહિત બોડા,જહેમત ઉઠાવી હતી.

(3:32 pm IST)