Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ગણપતી મંગલ મહોત્સવમાં કોળી, વોરા, પ્રજાપતી, સોરઠીયા રજપૂત અને મોચી સમાજના હસ્તે મહાઆરતી

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મીરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે આયોજીત ગણપતિ મંગલ મહોત્સવમાં દસમા દિવસે કોળી સમાજના દેવુબેન જાદવ, બાબુભાઇ ઉધરેજા, મનસુખભાઇ જાદવ, સોમાભાઇ ભાલીયા, ભીખુભાઇ ડાભી, વિનોદ કુમારખાણીયા, હસુભાઇ મકવાણા, શારદાબેન જાદવ, વ્હોરા સમાજના જોહર કપાસી, મુસ્તાકભાઇ, હોજેફા સાકીર, કૈદ ભારમલ, મેહલુમ ધોરીવાલા, હકીમ કાપડીયા, અલીગોર ભારમલ, ઇબ્રાહીમ સોની, સજજાદભાઇ ઇલેકટ્રીકવાલા, પ્રજાપતી સમાજના મોહનભાઇ વાડોલીયા, દલસુખભાઇ જાગાણી, રાજુભાઇ પાટડીયા, કીરણબેન પાટડીયા, જયોત્સનાબેન હળવદીયા, ભરતભાઇ મુલીયા, દિનેશભાઇ ચૌહાણ, નરેન્દ્રભાઇ ઝીંઝૂવાડીયા, મુકેશભાઇ ચૌહાણ, રતીભાઇ પાટડીયા, પ્રવિણભાઇ ગોદળકા, ગોરધનભાઇ કાપડીયા, દિનેશભાઇ રાજા, જગદીશભાઇ લાઠીયા, કીરીટભાઇ દેથરીયા, લલીતભાઇ વાડોલીયા, ભાવેશભાઇ દેથરીયા, નરેશભાઇ ધરોડીયા, રંજનબેન ધરોડીયા, નરેશભાઇ પાટડીયા, કીરણબેન પાટડીયા, સુરેશભાઇ પ્રજાપતી, અંજનાબેન મોરજરીયા, ડો. અલ્પેશ મોરજરીયા, સોરઠીયા રજપૂત સમાજના વિજયભાઇ ચૌહાણ, અલ્પેશભાઇ ગોહેલ, દિવ્યેશભાઇ પરમાર, નિલેશભાઇ સોલંકી, હરદેવભાઇ ઝાલા, લાલજીભાઇ ગોહેલ, ગીરીશભાઇ ચૌહાણ, નીરલભાઇ ચૌહાણ, હેમલભાઇ ચુડાસમા, હીતેશભાઇ ચુડાસમા, અશોકભાઇ, પ્રવિણભાઇ ચૌહાણ, જીતુભાઇ જાદવ, રામભાઇ ચૌહાણ, અશોકભાઇ ખેર, ઇલાબેન ખેર, પદમાબેન ડોડીયા, સ્વાતીબેન રાઠોડ, નીરૂબેન, જયશ્રીબેન ચૌહાણ, દિવ્યાબેન જેઠવા, કમળાબેન ભટ્ટી, મોચી સમાજના રમાબેન વાઘેલા, ભાવેશભાઇ પરમાર, રાજુભાઇ ચૌહાણ, નવીનભાઇ ડાભી, કમલેશભાઇ ચાવડા, નરેન્દ્રભાઇ સરવૈયા, મુકેશભાઇ સરવૈયા, નીલેશભાઇ ચાવડા, જયદીપભાઇ જેઠવા, ભાવેશભાઇ સહિતના અગ્રણીઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ એસ. કે. ગુપ્તા, સાગઠીયા, ધડુક, ઠાકોર, રૂપારેલીયા, હસમુખભાઇ વ્યાસ, કામલીયા, હાપલીયા, કગથરા, એચ. આર. પટેલ તેમજ વોર્ડ નં. ૧૭ ભાજપના કિશનભાઇ જાદવ,  રાજુભાઇ ફળદુ, કીર્તીબા રાણા, લીનાબેન રાવલ, ગોપીબા રાણા, નીશાબા રાણા, જીજ્ઞેશભાઇ જોષી, અમીત કમાણી, ગૌતમ ગોસ્વામી, વીરેન કાચા, જયપાલભાઇ ચાવડા, હીતેશભાઇ વડેરા, રાજેશભાઇ મીરાણી, જગદીશભાઇ વાઘેલા, નીલેશભાઇ ઠાકર, સંદીપભાઇ ગાજીપરા, અને વોર્ડ નં. ૧૮ ના રાજુભાઇ માલધારી, શૈલેષ પરસાણા, હીરેનભાઇ, સલીમભાઇ, પ્રકાશભાઇ બસીયા, વીરલભાઇ, જયભાઇ વડગામા, રવીભાઇ ઠાકર, નીખીલભાઇ પાટડીયા, સુરેશભાઇ મીસ્ત્રી,  હીતેશ ઢોલરીયા, મનોજ પાલીયા, સાગર કાચા, કાળુભાઇ ઠેબા, ભારતીબેન પરસાણા, સંદીપ ગાજીપરા, કીર્તીબા રાણા, શૈલેષ બુસા, સુરેશભાઇ બોઘાણી, પંકજ ઠુમર, પ્રવીણ ઠુમર, પ્રકાશબા ગોહીલ, આશાબેન ગોહીલ, અંબીકાબા જાડેજા સહિતના ભાજપ અગ્રણીઓએ મહાઆરતીનો લાભ લીધો હતો. અને વિવિધ સમાજોના સંકલનની જવાબદારી કશ્યપભાઇ શુકલે સંભાળી  હતી.

(3:31 pm IST)