Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

રાજકોટના યુનિવર્સિટી રોડ પર નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલનું અમૃત ઘાયલ નામકરણ: સીએમ વિજયભાઈ રૂપાણી ની જાહેરાત

રાજકોટ:  મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના વોર્ડ નં.10 માં યુનિવર્સિટી રોડ પર એસ એન કે સ્કુલ પાછળ ૧5  કરોડના ખર્ચે  સેન્ટ્રલી એસી સહિતની સુવિધાઓનો આધુનિક કોમ્યુનિટી હોલ નો નિર્માણ કરવામાં આવ્યું છે આજે આ કોમ્યુનિટી હોલ નો લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું આ કોમ્યુનિટી હોલ નો અમૃત ઘાયલ નામકરણ ની જાહેરાત મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવી છે.

(7:47 pm IST)
  • આજથી વરાપ : સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના ઓછી, સિવાય કે એકાદ - બે જગ્યાએ વરસી જાય : ઈન્સેટ તસ્વીરમાં પણ વાદળો ગાયબ છે access_time 11:31 am IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST