Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

શીતળાધાર વિસ્તારમાં કાદવ-કીચડનું સામ્રાજ્યઃ સમસ્યા તાત્કાલિક ઉકેલો : વશરામભાઇ સાગઠિયા

રાજકોટ : શહેરમાં વોર્ડ નં. ૧૮માં કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે આવેલ શીતળાધાર વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપવા વશરામભાઇ સાગઠીયા અને વિસ્તાર વાસીઓ દ્વારા પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:46 pm IST)
  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST

  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST