Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

કેવડા ત્રીજનું પૂજન

આજે ભાદરવા સુદ ત્રીજને કેવડા ત્રીજ તરીકે મનાવવામાં આવે છે. કુવારીકા અને પરિણીત સ્ત્રીઓ આ વ્રત રાખે છે. જેમાં ફરાળ કરતા પહેલા કે પાણી પીતા પહેલા કેવડાનું ફુલ સુંઘવાનો નિયમ પાળવાનો હોય છે. પરિવારની સુખાકારી માટે રખાતા આ વ્રતમાં સવારે શંકર ભગવાનના મંદિરે ગોરમાનું પૂજન કરી ફળાહાર સાથે દિવસ પસાર કરવાનો હોય છે અને રાત્રે જાગરણ કરવામાં આવે છે. આજે કેવડાત્રીજ નિમિતે પૂજન કરતી બહેનો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા (૧૬.૨)

(12:19 pm IST)