Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ચામુંડાનગરમાંથી રવિ સાગઠીયા ૬ બોટલ દારૂ સાથે પકડાયો

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. જયેશભાઇ નિમાવત સહિતે બાતમી પરથી ચામુંડાનગર-૪ ખીજડાવાળા રોડ પર મોમાઇ કૃપામાં રહેતાં રવિ ખુશાલભાઇ સાગઠીયાને રૂ. ૧૮૦૦ના ૬ બોટલ દારૂ સાથે તેના ઘરેથી પકડી લીધો હતો.

(12:08 pm IST)