Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ભૂગર્ભ ગટર સફાઇ-મેટલીંગ વર્ક અને પંચવર્કનું કામ પુરજોશમાં:તંત્રનો દાવો

રાજકોટઃ શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થીતીને થાળે પાડવા મ્યુ.કોર્પોરેશન દ્વારા ભૂગર્ભગટર સફાઇ-મેટલીંગ વર્ક-પેવિંગ બ્લોક પેચવર્કનુ કામ પુરજોશમાંં ચાલુ છે. મ્યુ.કમિશનર બંછાનિધિપાનીએ જણાવ્યા મુજબ ૧પ૦ ફુટ રીંગ રોડ  ભાવનગર રોડ, રેલનગર, લલુડી વોંકળો, મવડી મેઇન રોડ, જામનગર રોડ, કિશાનપરા ચોક, હોસ્પીટલ ચોક, વિસ્તારમાં આ કામગીરી ચાલુ છ.ેજે તસ્વીરમાં દર્શાય છ.ે

(3:47 pm IST)