Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

રંગપુરણી સ્પર્ધા

 રાજકોટ : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત રંગપુરણી સ્પર્ધા ચાણકય વિદ્યાલય સાથે યોજવામાં આવી. આ સ્પર્ધામાં બાળકો બાળ કાનુડાને આવકારવા રંગપુરણી સાથે થનગનાટ અનુભવતા હતા.

(3:42 pm IST)