Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

અમદાવાદ મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સાથે રાજકોટ લીગલ સેલના ચેરમેન અશોકસિંહ તથા સભ્યો હાજર રહ્યા

રાજકોટઃ. આજરોજ અમદાવાદ મેટ્રો કોર્ટ ખાતે કોર્ટ નં. ૧૩માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી કોર્ટમાં હાજરી પુરાવવા માટે રજુ થયેલ હતા. તે સમયે કોંગ્રેસ લીગલ સેલના પંકજભાઈ ચાંપાનેરી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમાર સાથે રાજકોટ શહેર કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન અશોકસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કન્વીનર ડો. જીજ્ઞેશભાઈ જોષી, રાજકોટ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મુકુંદ ટાંક, ગુજરાત બાર કાઉન્સીલના સભ્ય પરેશભાઈ વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તે વખતની તસ્વીર.

(4:00 pm IST)