Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

રાત્રે 8-45 વાગ્યે:રાજકોટના ન્યારી-1 ડેમમાં પાંચ ફૂટ નવા પાણી: સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ભારે વરસાદના વાવડ

રાજકોટની ભાગોળે શાપર વેરાવળ પંથકમાં અનરાધાર વરસાદ :ત્રણ કલાકમાં 7 ઇંચ :આભ ફાટ્યું :150 ઝુંપડા પાણીમાં તણાયા :મવડીના લોકો ઘોડાપુર જોવા ઉમટ્યા :અનેક થાંભલા તૂટી પડ્યા :લોકોના ઘરમાં પાણી ઘુસ્યા :હાઈવેના બંને સર્વિસ રોડ ઉપર પાણી :બંધ કરાયા :ટ્રાફિક જામ :શાપર-વેરાવળના વરસાદને પગલે રાજકોટના ન્યારી -1 ડેમમાં 5 ફૂટ પાણી આવતા સપાટી 9 ફૂટે પહોંચી

રાત્રે 8-45 વાગ્યે:રાજકોટના ન્યારી-1 ડેમમાં પાંચ ફૂટ નવા પાણી: સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ભારે વરસાદના વાવડ

રાજકોટની ભાગોળે શાપર વેરાવળ પંથકમાં અનરાધાર વરસાદ :ત્રણ કલાકમાં 7 ઇંચ :આભ ફાટ્યું :150 ઝુંપડા પાણીમાં તણાયા :મવડીના લોકો ઘોડાપુર જોવા ઉમટ્યા : અનેક થાંભલા તૂટી પડ્યા :લોકોના ઘરમાં પાણી ઘુસ્યા :હાઈવેના બંને સર્વિસ રોડ ઉપર પાણી :બંધ કરાયા :ટ્રાફિક જામ :શાપર-વેરાવળના વરસાદને પગલે રાજકોટના ન્યારી -1 ડેમમાં 5 ફૂટ પાણી આવતા સપાટી 9 ફૂટે પહોંચી

(10:28 pm IST)