Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

મ્યુનીસીપલ કમિશ્નરે પદાધિકારીઓની જાણ બહાર વિવિધ એસોસીએશનો સાથે બેઠક યોજીઃ અનેક તર્કવિતર્કો

રાજકોટઃ આગામી રવિવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રૈયા સ્માર્ટ સીટી માટે ભવ્ય સેમીનાર યોજાનાર છે. તેની સફળતા માટે આજે મ્યુનીસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ વિવિધ એસોસીએશનો સાથે બેઠક યોજીઃ મેયર સહિતના પદાધિકારીઓ આ બેઠકથી અજાણ હોવાની ચર્ચાથી અનેક તર્ક વિતર્કો

(4:31 pm IST)
  • પ્લાસ્ટિક પર પ્રતિબંધ બાદ યુપીની યોગી સરકારનો મોટો નિર્ણય :સ્વચ્છ ભારત મિશન માટે પ્લાસ્ટિક,પોલીથીન સહિતના ઉપયોગ પર પ્રતિબંધ બાદ આગામી 15મી ઓગસ્ટથી થર્મોકોલ અને બે ઓક્ટોબરથી તમામ ડિસ્પોઝેબલ પોલીબેગ્સના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકાશે access_time 1:18 am IST

  • ઉપરવાસમાં ધમધોકાર વર્ષા થતા, રાત્રે ૯ વાગ્યાથી રાજકોટની આજી નદીમાં આવ્યું ઘોડાપુર : વહી રહી છે બે કાઠે : નદીમાં પાણીનો ઘુઘવાટ જોવા લોકોના ટોળા ભેગા થયા : જુવો આજી નદીનો જલ્વો access_time 12:25 am IST

  • જૂનાગઢ પંથકમાં બારે મેઘ ખાંગા: સવારથી જ જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ : ઠેક ઠેકાણે ભરાયા પાણી : ગિરનારના જંગલમાં અને શહેરમાં ધુવાધાર વરસાદ : વિલિંગડન અને હસ્નાનપુર ડેમમાં નવા નીર : ગિરનાર પર્વત પર ધોધમાર વરસતા વરસાદનો જુઓ વિડીયો access_time 11:21 pm IST