Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

યુથ ડેવલપમેન્ટ કાર્યક્રમ થયો

 તાજેતરમાં ઉમીયા યુવા ફાઉન્ડેશન દ્વારા પર્સનાલીટી ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં ઉપયોગી માહિતી મંથન દઢાણીયા, ફાઉન્ડેશનના પ્રમુખ રવીભાઇ ચાંગેલા, ઉપપ્રમુખ હીરેન સાપોવાડીયા, ડો. કે. વી. પટેલે આપી હતી. આ તકે પાટીદાર સમાજના અગ્રણી મોલેશભાઇ ઉકાણી, મહેન્દ્રભાઇફળદુ, સ્મીતભાઇ કનેરીયાએ ઉપસ્થિત રહી યુવાનોને વિસ્તૃત ઉપયોગી સમજણ આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે જીબ્રાનો વ્હુડસ ટીમ, જય કડીવાલ, કેવલ ખીરસરીયાએ જહેમત ઉઠાવી હતી.

(2:45 pm IST)
  • રાત્રે 9 વાગ્યે : રાજકોટની આજી નદી બે કાંઠે :રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ફરી વળ્યાં :ન્યારી-1 ડેમ મધ્યરાત્રિ સુધીમાં અડધો ભરાઈ જાય તેવી જોરદાર પાણીની આવક ચાલુ access_time 9:23 pm IST

  • ગુજરાતમાં વરસાદી તાંડવ થયુ : ૮ ગામમાં વિજળી ગૂલ : ૧૯૭ હાઈવે બંધ access_time 6:34 pm IST

  • સુરત સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન પાછળ ગોડાઉનમાં રખાયેલ EVM મશીન પાણી ડૂબ્યા:ગડાઉનમાં પાણી ઘુસ્યા access_time 10:03 pm IST