Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર દ્વારા ચા-નાસ્તાનું વિતરણ

રાજકોટઃ વોર્ડ નં. ૧૪ ના કોર્પોરેટર ભારતીબેન  મકવાણા સહીતની ટીમ દ્વારા છેલ્લા ર૦ થી રર દિવસની ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં દર્દીઓના સગાવાલાઓને ચા, નાસ્તો, છાશ, સરબત તથા પાણીનું વિતરણ કરવામાં આવી રહયું છે. આ સેવાના કાર્યમાં  બકુલભાઇ મકવાણા તથા માણસુરભાઇ વાળા, હર્ષદભાઇ બકરાણીયા, ઉમંગભાઇ ગજ્જર, ભારતભાઇ સાગઠીયા, સલીમભાઇ મુલતાની, જયભાઇ જોશી, વિમલભાઇ કાપડીયા, ઇમ્તીયાજભાઇ સંધી વગેરે જોડાયા હતા.

(3:53 pm IST)