Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના ગુજરાતના ૧૬ પદાધિકારીઓની નિમણુંક કરતાં પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડ

રાજકોટ : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સુચનાથી પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડે આજે ગુજરાતમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશમંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ અને પ્રદેશ કાર્યાલય મંત્રી સહિત ૧૬ પદાધિકારીઓની નિમણુંક કરી છે : જેની નામાવલી આ મુજબ છે.

(12:11 pm IST)