Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

રાજકોટ માર્કેટ યાર્ડમાં વહેલી સવારે હરરાજીમાં દરોડા ટોળા ઉમટતા પોલીસ બંદોબસ્ત સાથે દરોડા

કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ કાર્યવાહી

વેપારીઓ, દલાલો, બકાલીઓ, ફેરિયાઓમાં દોડધામ મચી ગઇ,માસ્ક વિના રખડતા અનેક દંડાયા,માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં કોરોનાનાં અનેક કેસ મળ્યા બાદ તંત્ર હરકતમાંમાર્કેટ યાર્ડનું તંત્ર ટૂંકું પડતા મનપા-પોલીસની ટુકડીઓ ત્રાટકીડેપ્યુટી મ્યુનિ.કમિશનર એ.કે.સિંઘ દ્વારા ઓપરેશનહવે ટોળા એકત્રિત થાય તો દુકાનો સીલ: અંતિમ તાકીદ

(10:17 am IST)