Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ચુંટણી સ્ટાફની તાલીમ

 આજે ૬૯-રાજકોટ વિધાનસભા વિસ્તારના કુલ ૧ર૦૦ માંથી ૬પ૪ કર્મચારીઓ-અધિકારીઓની સ્પે. અને આખરી તાલીમ યોજાઇ હતી. ત્યાર બાદ આ તમામનું પોસ્ટલ બેલેટથી મતદાન લેવાયું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:01 pm IST)