Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

એક ક્રાંતિકારી શિક્ષક : મુળ જૂનાગઢ - શાપુરના સ્વ.પી. સી. વૈદ્યઃ ગણિત-વિજ્ઞાન શિક્ષણમાં ક્રાંતિ સર્જી

પુરૂ નામ : પ્રહલાદભાઈ ચુનીલાલ વૈદ્ય, જન્મ - ૨૩ મે ૧૯૧૮, જન્મસ્થળ : જૂનાગઢ જીલ્લાનું શાહપુર ગામ, રાષ્ટ્રીયતા : ભારતીય, વ્યવસાય : ભૌતિકશાસ્ત્રી, વૈજ્ઞાનિક, અભ્યાસ : ભૌતિક વિજ્ઞાન અને ગણિતમાં ર્સ્નાતક, એપ્લીકેશન મેથેમેટીકસ વિષય સાથે અનુસ્નાતક, મૃત્યુ : ૧૨ માર્ચ ૨૦૧૦ (અમદાવાદ).

ગાંધીવાદી, શિક્ષણવિદ, વિદ્વાન ગણિતશાસ્ત્રી અનેભૌતિક શાસ્ત્રવિદ એવાપ્રહલાદભાઈ ચૂનીલાલ વૈદ્ય,જેઓ પી.સી.વૈદ્ય તરીકેજાણીતા હતા, નો જન્મજૂનાગઢ જિલ્લાના શાહપુરગામે ર૩ મે ૧૯૧૮ના રોજથયો હતો. શૈશવકાળથી જ તેમણેપોતાની ગણિત ક્ષેત્રે આગવી પ્રતિભા બતાવી હતી. મોટાભાગનો શાળાકીય અભ્યાસભાવન રમાં લઇને તેઓ મુંબઇ ઉચ્ચ અભ્યાસ માટે જતારહ્યા. ત્યાં ઇસ્માઇલ યુસુફકોલેજમાં અભ્યાસ કર્યા બાદ તેઓ રોયલ ઇન્સ્ટિટ્યુટ ઓફસાયન્સમાં જોડાણા. ત્યાં તેઓને ભૌતિક વિજ્ઞાન અને ગણિતમાં સ્નાતકની ઉપાધી મળી.

વળી         ત્યાં આગળ ભણતા તેઓ વ્યવહારૂ ગણિત (AppliedMathematics) વિષય સાથે અનુસ્નાતકની પદ્વી પ્રાપ્ત કરી. ૧૯૪૨માં પી. સી.વૈદ્યને સાપેક્ષવાદના સિદ્ધાંતનોઅભ્યાસ કરવાની ઇચ્છા થઇ.આ અનુસંધાને તેમણે વિખ્યાત ભૈર્િંતક વિજ્ઞાની શ્રી જ્યંતનરલિકરના પિતા વિ.વિ. નરલિકરને પત્ર લખ્યો. વિ.વિ. નરલિકરએ તેમનેસંશોધન માટે આમંત્ર્યા અને તુરંત તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટી, વારાણસી જવા રવાના થયા. ત્યાં ર્ંઈેઓ એ ૧૦મહિના સુધી સાપેક્ષવાદનોઅભ્યાસ કર્યો. ૧૯૪૯માંતેમણે ગણિતમાં પીએચડીનીઉપાધિ મેળવી લીધી. શ્રીવૈદ્યનીજળહળતી કારકિર્દીએ તેમને ભારત તથા દુનિયાના અન્ય દેશોમાં પસંદગીના શિક્ષક તરીકે નામના અપાવી. ર્ંતેમનીબનારસ હિન્દુ યુનિવ'સટીર્ખાંઈેની શોધ બાદ તેઓ અનેકજગ્યાએ ગર્ણિંઈ ભણાવવા માટેઆમંત્રણ મેળવેતા. ખાસકરીને સુરત, મુંબઇ, રાજકોટ વગેરે. ૧૯૪૭-૧૯૪૮ વચ્ચે ટુંકાગાળા માટે તેઓ ટાટાઇન્ટિટ્યુટ ઓફ ફન્ડામેન્ટલરિસર્ચ ખાતે જોડાયા. ત્યાં તેઓ હોમી ભાભાના સંપર્કમાંઆવ્યા કે જેઓને ભારતના અણુ કાર્યક્રમના પિતા ગણવામાં આવે છે. મુંબઇમાંવસવાટની સમસ્યાને લીર્ધેંઈેઓ ગુજરાત પાછા ફર્યા. ત્યાં આવી તેઓએ વી.પી. કોલેજ- વલ્લભ વિદ્યાન ર, ગુજરાત કોલેજ -અમદાવાદ,એમ.એન. કોલેજ-વિસન રઅને યુનિવર્સિટી ઓફ સાયન્સ-ગુજરાત યુનિવર્સિટી જેવી સંસ્થાઓમાં સેવા આપી. તેમના સુયશ અને પ્રતિભાને જોઇ ૧૯૭૧માં તેમને ગુજરાત પબ્લિક સવિસકમિશન! ચેરમેન તરીકે નિમવામાં આવ્યા. ત્યારબાદ તેઓએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં પણસભ્યપદ મેળવી ૧૯૭૭-૧૯૭૮ના ગાળામાં કેન્દ્રસરકારની સેવા કરી. ૧૯૭૮-૧૯૮૦ દરમિયાન તેઓએ ગુજરાત યુનિવર્સિટીના ઉપ-કુલપતિ તરીકે ફરજ બજાવી.  તેમણે ધ્યાન સંશોધન!ે બદલેગુજરાત તેમજ ભારતનું શિક્ષણવધુ સુસજ્જ અને વ્યવસ્થિત બને તેમાં આપ્યું. મુલાકાતી (વિઝિટિંગ) પ્રોફેસર — વોશિંગ્ટન સ્ટૅટયુનિવર્સિટી, પુલમાન,વોશિંગ્ટન, અમેરિકા.

મુલાકાતી (વિઝિટિંગ)પ્રોફેસર—લંડન યુનિવર્સિટી, ક્વિન એલિઝાબેથ કોલેજ, યોર્કયુનિવ'સટી અને ન્યુકાસેલયુનિવર્સિટી, બ્રિટનમુલાકાતી (વિઝિટિંગ)વૈજ્ઞાનીક—ડબ્લીનયુનિવર્સિટી ઓફ એડવાન્યસ્ટડિઝ, ડબ્લીન, આયર્લેન્ડ મુલાકાતી (વિઝિટિંગ)વૈજ્ઞાનિક—ઇન્ટરનેશનલ સેન્ટર ફોર થિયોરેટિકલફિઝિક્સ, ટ્રેસ્ટે, ઈટલી.ઉપરાંર્ંઈ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સમુદાયમાં  તેઓનિયમિત યોગદાન આપતા.જૂન ૧૯૭૧માં ઇન્સ્ટિટ્યુટહેનરી પોઇન્કેર, પેરિસ ખાતે તેઓએ અત્યંત માહિતીપ્રદઅભ્યાસક્રમ લીધો. વળીકોપનહાગન ખાતે  સામાન્યસાપેક્ષતા અને ગુરૂત્વાકર્ષણ પરમળેલી છઠ્ઠી ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં આજ ગાળા દરમિયાન ભાગ લીધો.જીવન!ા અંતિમ વર્ષોમાં,માંદગીને લીધે, તેમણે પોતાનાઅમદાવાદ ખાતેના સરદારન ર ઘરમાં પોતાનોસમય વિતાવ્યો. તેમને કિડનીનો રોગ થયો હોવાનુંનિદાન થયેલ અને ૧૨ માર્ચ૨૦૧૦ના રોજ તેઓ અવસાન પામ્યા. હાલ, તેમના પરિવારમાં ચાર પુત્રીઓ કુમુદ, સ્મિતા, દર્શના અને હિના છે. આઇન્સ્ટાઇન! ગુરૂત્વાકર્ષણ બળને સમજવામાટે અનેક જટિલ ગાણિતીકસૂત્રો સમજવા પડે જે દરેક માટેસરળ નથી હોતું.તેમા દર્શાવેલગાણિતીક સૂત્રો જોતા તે વ્યવહારૂક ઉપયોગી કઇ રીતે છે કે સમજવું મુશ્કેલ જણાય છે.બસ આજ મુદ્દાને ધ્યાનમાં લઇશ્રી પી.સી.વૈદ્યએ પરિશ્રમ આદર્યો અને તેના ફળ સ્વરૂપેવૈદ્ય મેટ્રિક્સ શોધાયું.પ્રોફેસર વૈદ્યએ ૧૯૪૨માંબનારસ હિંદુ યુનિવર્સિટી ખાતે "સાપેક્ષતાના સામાન્યસિદ્ધાંત" પર અનુસંધાન શરૂકર્યું. ત્યાં તેઓ પ્રાધ્યાપકવી.વી. નાર્લીકરએ શરૂ કરેલાસાપેક્ષતાના વર્ગમાં જોડાયા.કેવલ દસ મહીના માટે બનારસહિંદુ યુનિવર્સિટીમાં રહીને તેમણે સ્પેઇસ ટાઇમજ્યોમેટ્રિની શોધ કરી. જેનાઉપયોગથી કિરણોત્સગીતારાના ગુરૂત્વાકર્ષણનું માપકાઢી શકાય. આઇન્સ્ટાઇન દસમીકરણોનો ઉપયોગ તારાઓને અને તેમનીઆસપાસના અવકાશનીભૂમિતિ કેવી છે તે સમજવા માટે થઇ શકે છે. દરેક તારાની આજુબાજુ પ્રકાશના કિરણોહોય છે. વૈદ્ય સાહેબે આવુંવાસ્તવિક વર્ણન કરતો ઉકેલ શોધી કાઢ્યો, જેને વૈદ્ય મેટ્રિક અથવા વૈદ્ય ભૂમિતિ કહેવાયછે. તેમાં તેમનો મૂળ વિચારપ્રકાશના કિરણને જ ભૂમિતિના એક યામ(કોઓર્ડિનેટ) તરીકે વાપરવાનો હતો. આ વિચાર

ગુરૂત્વાકર્ષણના આગફ્રનાસંશોધનોમાં પણ ર્ંઈેનો ઘણોઉપયોગ થયો. વૈદ્યસાહેબનાઆ કાર્યનો ગુરૂત્વનાવિજ્ઞાનમાં આજે દુનિયાભરમાં સંદર્ભ અપાય છે.

તેમના જીવનકાળમાં  તેઓ લગભગ૩૦ જેટલા જનરલ રિલેટિવિટી અને ગુરૂત્વાકર્ષણ પરના શોધ-લેખોના લેખક કે સહઃ- લેખકરહ્યા. તેઓએ ૧૯૬૦નાગાળામાં ગણિત સામાયિક"સુગણિતમ"ની શરૂઆત કરી. આ સામાયિક શાળાઓ તથા કોલેજોમાં અત્યંત પ્રસિદ્ધિપામ્યું. ર અખિલ બ્રહ્માંડમા ંદશાંશ પદ્ધર્િંઈ શા માટે ?દાદાજીની વાતો - બાળકોમાટે વિજ્ઞાન વાર્તાઓ આધુનિક ગણિત શું છે ?ગણિત દર્શન. આ પુસ્તક૧૯૭૦-૭૧માં ગુજરાત રાજ્ય સરકાર તરફથી સમ્માનવામાં આવ્યું. આ સિવાય તેઓએ નિયમિત રીતે ગુજરાતી સામાયિકોમાં અનેક લેખો લખ્યા. દા.ત. કલાગુરૂ શ્રી રવિશંકર રાવળ દ્વારા શરૂકરાયેલ કુમાર માસિક.

સાદગી અને ઈમાનદારી,એવા ઉચ્ચ ગાંધીવાદી સિદ્ધાંતો માટે પ્રોફેસર વૈદ્ય ઓળખાતા.જૈફ વયે પણે તેઓ સાયકલ ફેરવતા. તેમને દૃઢ વિશ્વાસ હતો કે એક ગણિતજ્ઞ માટે તેમનુંમસ્તિષ્ક જ સૌથી સારૃં ઉપકરણછે, આથી સંશોધન અનેઆવિષ્કારો, સાધનો અને પૈસાપર બહુ ઓછા આધાર રાખે      છે. તેમની ભણાવવાની સરળકાર્ય-પદ્ધર્િંઈ વિદ્યાર્થીઓનેહંમેશા વશીભૂત કરી. તેઓ ફક્ત ઉપદેશ કે મત પ્રકટ કરતાનહીં પરંતુ તેમના સિદ્ધાંતોમુજબ જીવતા. સાર્વજનિક અને નિજી જીવનમાંઈમાનદારી તેમની એક ઉલ્લેખનીય વિશેષતા હતી. તેમના જીવન! સૂવર્ણકાળ દરમિયાન પણ તેઓએ ક્યારેય પોતાના અંગત સ્વાર્થ માટેપોતાના હોદ્દાનો દુરઉપયોગ કર્યો નહીં. ગુજરા વિશ્વ વિદ્યાલયમાં પાછલા વર્ષોમાં તેઓએ ગણિત અનેવિજ્ઞાન! શિક્ષણમાં ક્રાંતિકારીબદલાવ લાવવા પ્રયાસ શરૂકર્યા. તેઓ કહેતા "હુંગુજરાતનો સૌથી વધુ પગાર ભોગવતો ગણિતનો શિક્ષક છું.આટલું વળતર ફક્ત એમએસસી કક્ષાએ ભણાવવામાટે મર્યાદિત હોય શકેનહીં." વળી, એક દૂરદશી ર્શિક્ષાવિદ્ હોવાથી તેમણે અનુભવ્યું કે ગણિત ભણાવવાની રીતમાં મૂળભૂત સુધારાઓની જરૂર છે. આમાટે તેઓએ પ્રથમ શિક્ષકોને તાલીમ આપવાનું શરૂ કર્યુ. ેતેઓ અવાર-નવાર પ્રાથમિકશાળાના વિદ્યાર્થીઓને મળી તેમની જ્ઞાનપિપાસા અને તેમની શિક્ષાગ્રહણ કરવાનીપદ્ધર્િંત ચકાસતા. ૧૯૬૪મા ંભાવન ર ખાતે "ગુજરાત ગણિત સમિતિ"ની સ્થાપનાનો ઉદ્દેશ આજ હતો. તેઓએ અંતરયાળ ગામડા સુધી પહોંચીશિક્ષકોને તૈયાર કર્યા અને બાળકોનો શિક્ષણ પ્રત્યેનો ભયદૂર કરવા મથતા રહ્યા.

(3:58 pm IST)