Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

સુચિતથી તંત્ર કંટાળ્યુ

રાજકોટઃ તાજેતરમાં રાજય સરકાર દ્વારા યુ.એલ.સીની જમીન કાયદેસર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે સુચિત સોસાયટી અને યુ.એલ.સીનાં અરજદારો કોર્પોરેશનની ટી.પી શાખામાં માહિતી માટે આવતા હોય કર્મચારીઓએ કંટાળીને વિભાગ બહાર બોર્ડ લગાવ્યુ છે. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:52 pm IST)