Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ઇંધણ બચાવો અભિયાન અંતર્ગત હિન્દુસ્તાન પેટ્રોલીયમ દ્વારા જનજાગૃતિ રેલી

 રાજકોટઃ અહિના યુનિર્વસીટી રોડ  ઉપર આવેલ એચપીસીએલ રાજકોટ ઓફિસ ખાતે ભારત સરકારના ઇંધણ બચાવો અભિયાનના અંતર્ગત જાગૃતિ માટે એક રેલીનું આયોજન કરવામાં આવેલ. હિન્દુસ્તાન પેટ્રોલીયમ કંપની લી.ના રાજકોટના હેડ શ્રી ડી.ડી.શર્મા અને શ્રી એન.એસ.વાઘેલાના હસ્તે ફલેગ માર્ચ આપીને રેલીનું પ્રસ્થાપન કરવામાં આવ્યું હતુ.  આ રેલી સમગ્ર રાજકોટના જાહેર માર્ગ ઉપર યુવાનો દ્વારા ઇંધણ બચાવવા નવતર પ્રયોગ જનજાગૃતિ અભિયાનને આવકારી હતી.(૪૦.૨)

(3:50 pm IST)
  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • રાજકોટ : સિટીબસ,BRTS બસના ડ્રાઈવર અને કંડકટર સામે RMCની લાલઆંખ :વિજિલન્સ દ્વારા 22 બસમાં કર્યું સરપ્રાઈઝ ચેકીંગ :ટિકિટ નહીં આપનારા 5 કંડકટરને કાયમી સસ્પેન્ડ કરાયા:મોડી ટિકિટ આપનાર 5 કંડકટરને 7 દિવસ માટે અને 11 કંડકટરોને 10 દિવસ માટે કર્યા સસ્પેન્ડ access_time 12:24 am IST

  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST