Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ડો.સત્યવ્રત શાસ્ત્રી રાજકોટમાં...!

રાજકોટ : ૨૦૦૬ના જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ડો.સત્યવ્રત શાસ્ત્રી સાથે અશોક દવેની તસ્વીર તેઓ સંસ્કૃત સ્કોલર, લેખક, કવિ અને વ્યાકરણ શાસ્ત્રી પણ છે. એમની સાથે તેમના પુત્રી ઈન્દુજી પણ હતા.(૩૭.૭)

(3:46 pm IST)
  • તમામ બુથમાં VVPAT ગોઠવવા PIL: હાઈકોર્ટમાં ફેંસલો આવવા સંભાવના: ચૂંટણીપંચનો આદેશ છતાં હજુય VVPAT ઉપલબ્ધ ન હોવાનો દાવો : આ લોકસભા ચૂંટણીમાં તમામ ઈવીએમને VVPAT સાથે જોડવાની માંગ access_time 11:17 am IST

  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST

  • અમદાવાદ: મહેસાણા જિલ્લામાં હાર્દિકને પ્રવેશવા માટેની પરવાનગીનો મામલો : હાર્દિકને જિલ્લામાં પ્રવેશવું જોઈએ કે નહીં તે માટે જવાબ રજૂ કરવા હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો : જવાબ રજુ કરવા સમય માંગતા સુનાવણી ટળી access_time 12:24 am IST