Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

પ્રદેશ યુવક કોંગ્રેસ મહામંત્રીપદે વૈશાલી શીંદેઃ મંત્રીપદે જાડેજા-પટેલ-રાઠોડની વરણી

રાજકોટ તા.૧૨: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભારતીય યુથ કોંગ્રેસના મહામંત્રી સીતારામ લાંબાજી, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસમાં મહામંત્રી તથા મંત્રીની નિમણૂંકો કરવામાં આવી છે.

જે મુજબ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મહામંત્રી તરીકે વૈશાલી શિંદે (મો. ૯૮૨૫૬ ૮૫૮૧૫) તેમજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી હરપાલસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી અમિત પટેલ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્ર હિરલબેન રાઠોડની નિમણૂંક થતા ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

આ નિમણૂંકને પ્રદેશ કોંગ્રેસ મંત્રી મુકેશભાઇ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી ડો. રાજદિપસિંહ જાડેજા, ઓલ ઇન્ડિયા એન.એસ.યુ.આઇ. નેશનલ ડેલીગેટ, આદિત્યસિંહ ગોહીલ, રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ, મુકુન્દ ટાંક, રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ, જયપાલસિંહ રાઠોડ, રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ભરતસિંહ જાડેજા, રાજકોટ શહેર યુથ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ, નીતિન ભંડેરી, ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઇ. ઉપપ્રમુખ, સુરજ ડેર, રાજકોટ જિલ્લા એન.એસ.યુ.આઇ. પ્રમુખ, જયકિશનસિંહ ઝાલા, રાજકોટ શહેર-જિલ્લા યુથ કોંગ્રેસ વિધાનસભા પ્રમુખો, મયુરસિંહ પરમાર, હેમેન્દ્રસિંહ જાડેજા, ચેતન મંડ, કિશનસિંહ જાડેજા, રાજકોટ શહેર- જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખો, કેતન જરીયા, મોૈલેશ મકવાણા, રાજકોટ શહેર -જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રીઓ, નિલરાજ ખાચર, રવિ જીતીયા, યજ્ઞેશ દવે, બોની પટેલ, ગોપાલ બોરાળા, રાજદિપસિંહ ચુડાસમા, સોહીલ જેરીયા, રાજકોટ જિલ્લા એન.એસ.યુ.આઇ. ઉપપ્રમુખ, નિલુ સોલંકી, મહામંત્રીઓ, ઋતુરાજસિંહ ઝાલા, વિશ્વદિપસિંહ જાડેજા, ઋતુરાજસિંહ જાડેજા સહિતનાઓએ આવકારેલ છે.

(3:19 pm IST)
  • રાજકોટ : સિટીબસ,BRTS બસના ડ્રાઈવર અને કંડકટર સામે RMCની લાલઆંખ :વિજિલન્સ દ્વારા 22 બસમાં કર્યું સરપ્રાઈઝ ચેકીંગ :ટિકિટ નહીં આપનારા 5 કંડકટરને કાયમી સસ્પેન્ડ કરાયા:મોડી ટિકિટ આપનાર 5 કંડકટરને 7 દિવસ માટે અને 11 કંડકટરોને 10 દિવસ માટે કર્યા સસ્પેન્ડ access_time 12:24 am IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST