Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

લોકસભા ચૂંટણીઃ કાલથી તાલીમ તબકકોઃ કાલે રાજકોટ જીલ્લાના તમામ મામલતદાર-નાયબ મામલતદારને તાલીમ

લોકસભા ચુંટણીના પડઘમ વાગી રહ્યા હોય કલેકટર કચેરીમાં તાલીમોનો ધમધમાટ શરૂ થયો છેઃ કાલે જીલ્લાના તમામ મામલતદાર-નાયબ મામલતદારની તાલીમ યોજાશેઃ ૧પ-૧૬ બે દિ' સૌરાષ્ટ્ર-કચ્છના તમામ એઆરઓની તાલીમ યોજાશે.

(3:10 pm IST)