Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

મેરેથોનના પ્રમોશન અર્થે ફીટફેસ્ટ સીઝન-ર

 મહાનગરપાલિકા તથા શહેર પોલીસ દ્વારા યોજાનાર રાજકોટ મેરેથોનના પ્રમોશન અર્થે ફીટનેશ-પ જીમ દ્વારા રેસકોર્ષ રીંગ રોડ પર ફીટફેસ્ટ સીઝન-ર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વાસ્થ્ય બાબતે ખુબજ ખુબજ જાગૃત એવા અંદાજીત ર૦૦૦ થી પણ વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યોગ, એફો જુમ્બા તથા ફ્રી-સ્ટાઇલ ડાન્સ દ્વારા શરીરની તંદુરસ્તી કેવી રીતે જાળવી શકાય એ બાબતે લાઇવ પર્ફોર્મ્નસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત રાજકોટ મેરેથોન ર૦૧૮ થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફીટનેશ-પ જીમ દ્વારા પ૦ ચિત્ર દોરવા માટેના સ્ટેન્ડ રાજકોટ ચિત્રનગરીને ભેટમાં આપવામાં આવ્યા.

(4:00 pm IST)