Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

શહેર ભાજપ દ્વારા દીનદયાલ ઉપાધ્યાયજીને પુષ્પાંજલી

એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના સમર્પણદિને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મેયર ડો. જૈમન ઉપાધ્યાય, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સહીતનાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ દ્વારા આજી ડેમ આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની ૫૦મી પુષ્યતિથિ પર પંડિતજીની પ્રતિમાને શ્રધ્ધાસુમન અને પુષ્પાંજલી અર્પિત કરી પુણ્યાત્મા અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે પ્રફુલ કાથરોટીયા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, અશોક લુણાગરીયા, પ્રદીપ ડવ,નિલેશ જલુ, ડો.દર્શીતાબેન શાહ, પુષ્કર પટેલ, રાજુ અઘેરા, હારૂનભાઇ શાહમદાર, પરેશ પીપળીયા, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, ડી.બી. ખીમસુરીયા, નાનજીભાઇ પારઘી, પ્રવીણ કિયાડા, રસીકભાઇ પટેલ, રસીક બદ્રકીયા, યુવરાજસિંહ ચુડાસમા, સુરેશ રામાણી, મૌલિક દેલવાડીયા, અનીષ જોષી, રતનાભાઇ મોરી, મહેશ બથવાર, સુરેશ વસોયા, સુરેશ બોઘાણી, બાબુભાઇ આહીર, મનીષ રાડીયા, અશ્વીન મોલીયા, અનીતાબેન ગોસ્વામી, દેવજીભાઇ ખીમસુરીયા, મુકેશ વાળા, માણેકચંદ ગુપ્તા, હસુભાઇ છાટબાર, દશરથસિંહ જાડેજા, ગેલાભાઇ રબારી, રમેશ બથવાર, બીપીન પરમાર, રતાભાઇ પરમાર, શામજીભાઇ ચાવડા, દીપાબેન કાચા, નીતુ કનારા, દેવયાનીબેન માકડા, દેવયાનીબેન રાવલ, ઉપેન્દ્રભાઇ રાવલ, ગૌતમ ગોસ્વામી, લીનાબેન રાવલ, અનીલ લીંબડ, સંજય ચાવડા, નીલેશ ખુટ, જે.ડી.ડાંગર, મનોજ ચાવડા, અનીલ મકવાણા, મનસુખ જાદવ, માધવીબેન ઉપાધ્યાય, રૂચીતાબેન જોષી, રાજુભાઇ પાટડીયા, સુરેશ રૈયાણી, ભરત મુલીયાણા, નરેન્દ્ર ડવ, વાલજીભાઇ બથવાર, જીતુ સીસોદીયા, બકુલ ચોટલીયા, આનંદ જાવીયા, કીશન ટીલવા, મુકેશ મહેતા સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:47 pm IST)