Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

આગામી ૧૭-૧૮ જીલ્લા સેવા સદન-૩નું વિજયભાઇના હસ્તે લોકાર્પણઃ ૧૪૦૦ મકાન-આવાસ યોજનાનું ખાત મુહુર્ત

આગામી ૧૭-૧૮ બે દિવસ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટમાં: ભરચકક કાર્યક્રમોઃ રૂડાની ૧૪૦૦ મકાન-આવાસ યોજના ખાત મુહુર્ત-રીડ કલબ પાસે ૧૦ કરોડના ખર્ચે બનેલ જીલ્લા સેવા સદન-૩ નું લોકાર્પણઃ મેરેથોનને લીલી ઝંડી-કોર્પોરેશનના અન્ય ૩ થી ૪ કાર્યક્રમો-સમૂહ લગ્નમાં ખાસ હાજરી.

(11:57 am IST)