Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

કૃષ્ણનગર રોડ પરથી મિતરાજ છરી સાથે પકડાયો

રાજકોટઃ માયાણીનગર કવાર્ટર ૪૨/૨૮૩૯માં રહેતો મિતરાજ રાજેન્દ્રસિંહ પરમાર (ઉ.૧૯) છરી લઇ કૃષ્ણનગર મેઇન રોડ પર ગુરૂપ્રસાદ ચોક પાસેથી નીકળતાં માલવીયાનગર પોલીસે પકડ્યો હતો.

(11:59 am IST)