Gujarati News

Gujarati News

News of Sunday, 12th January 2020

દૂધની ડેરી પાસે ગુલશપાર્કમાં અલ્કાબેનનો ઝેર પી આપઘાત

રાજકોટઃ દૂધ સાગર રોડ પર દૂધની ડેરી પાસે ગુલશન પાર્કમાં રહેતાં અલ્કાબેન ઉમેદભાઇ ઉદાસી (ઉ.૩૨)એ સાંજે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મોડી રાતે મોત નિપજ્યું હતું. થોરાળાના હેડકોનસ.ડી. કે. ખાંભલાએ જાણ કરતાં હેડકોન્સ. લાખાભાઇ કાળોતરાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:58 am IST)